મોરબી : ડમ્પર ચોર ઝડપાયો

- text


10 લાખનું ડમ્પર ચોરી ખોટી નમ્બર પ્લેટ લગાવી ફેરા પણ ચાલુ કરી દીધા

મોરબી : મોરબીના ટીમ્બડી પાટિયા નજીકથી બે દિવસ પૂર્વે આઈવા ડમ્પર ચોરવાની ઘટનાનો ભેદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.
એલસીબી પોલીસે તાલુકા પોલીસ મથકની ડમ્પર ચોરીની ઘટનામાં વાંકાનેરના જગદીશ પરસોતમ માલાણીને ચોરાવ ડમ્પર કી.10 લાખ અને બોગસ નંબર પ્લેટ તથા બોગસ આરસી બુક સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text