વાંકાનેરના રાતાવિરડા ગામે સગીરાનું અપહરણ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામમાં રહેતા દેવીપૂજક પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને યુવાન ભગાડી ગયો હતો. જેથી, સગીરાના પિતાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ બેચરભાઇ દેવીપુજક રહે. માટેલની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

- text

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text