ગૌશાળામાં ઘાસનું દાન આપીને જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરતો યુવાન

- text


માળીયા (મી.) : માળીયા તાલુકાના મોટાભેલા ગામના યુવાને એના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગ રૂપે ગૌશાળામાં ગાયોને 2000 કિલો ઘાસ અર્પણ કર્યું હતું.

- text

માળીયા (મી.) તાલુકાના મોટાભેલા ગામના કાર્તિકભાઈ બાબુભાઇ સરાડવાએ પોતાના જન્મદિવસ નિમિત્તે વવાણીયાની રમાબાઈ ગૌશાળામાં 2000 કિલો ઘાસ અર્પણ કરી સમાજને એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

- text