મોરબી ડિજિટલ વાળા સતીશ સાણંદિયાનો આજે જન્મ દિવસ

- text


મોરબી : મોરબી ડિજિટલ ( જન સુવિધા કેન્દ્ર ) વાળા સતીશ સાણંદિયાનો આજે જન્મદિવસ છે. જીએસટીવીના રિપોર્ટર રવિ સાણંદિયાના મોટા ભાઈ સતિશ સાણંદિયાનો આજે જન્મ દિવસ છે તા. ૧૧/૧૧/૧૯૮૮ના રોજ જન્મેલા સતીશભાઈ અભ્યાસક્રમ પૂર્ણ કરી સીરામીકક્ષેત્રે જાડાયા હતા અને હાલમાં મોરબી ડીઝીટલ (જન સુવિધા કેન્દ્ર) સાથે જોડાઈને પોતાની ઓળખ બનાવી છે ત્યારે સીરામિક મિત્રવર્તુળ તેમજ જન સુવિધાનાં ગ્રહાકો આજે તેમના મો.૮૭૫૮૨ ૩૫૦૯૯ અને ૭૨૧૧૧૮૪૦૯૫ નંબર પર અભિનંદન વર્ષા વરસાવી રહ્યા છે.

- text

- text