વાંકાનેરના સરધારકામાં કૂવામાં ડૂબી જતાં યુવાનનું મોત

- text


વાંકાનેર:વાંકાનેરના સરધારકા ગામે રહેતા ઇરફાનભાઇ હુશેનભાઇ શેરસીયા ઉવ ૩૪ અકસ્માતે કુવામાં પડી જતા ડુબી જતા મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text