તીથવા હાઈસ્કૂલનું ધો. 10નું 70.58 ટકા પરિણામ, ખેડૂત પુત્રીને એવન ગ્રેડ

કુલ 51 વિદ્યાર્થીઓમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા વાંકાનેર : આજે ધો.10ની બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં વાંકાનેરના તીથવા ગામની ગ્રામ પંચાયત સંચાલિત સરકારી હાઈસ્કૂલે મેદાન...

મોરબીના વિરપરડા અને વાંકાનેરના મોટા ભોજપરામા આગ

બપોરના સમયે બન્ને ગામોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની દોડાદોડી મોરબી : આજે બપોરના સમયે મોરબી તાલુકાના વિરપરડા અને વાંકાનેર તાલુકાના મોટાએ ભોજપરા ગામે આગ લાગતા...

ધોરણ-10માં વાંકાનેરનો મિત પટેલ સમગ્ર ગુજરાતમાં બોર્ડ ફર્સ્ટ

ગણિત અને સંસ્કૃત બંને વિષયમાં 100 માંથી 100 ગુણ સાથે 99.99 PR મેળવ્યા વાંકાનેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર...

વાંકાનેરના જુના વઘાસિયા ગામે ગાળો બોલવાની ના પાડતા બેટ ફટકાર્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતો આરોપી જાબીર હુસેનભાઈ માથકિયા ગાળો બોલતો હોવાથી બસીરભાઈ ફતેમામદભાઈ માથકિયા નામના યુવાને આરોપી જાબીરને ગાળો નહિ...

વાંકાનેરમા વોડકા સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાંથી સીટી પોલીસ ટીમે અશોક હેમુભાઈ ચૌહાણ નામના શખ્સને મૂનવોક અલ્ટ્રા પ્રીમિયમ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે...

વાંકાનેરના ચકચારી દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓ નિર્દોષ : પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસનો આદેશ

વર્ષ 2019ના ચર્ચાસ્પદ કેસમાં પીડિતાને ચૂકવાયેલ કંપેશેશન પણ પરત લેવા નામદાર અદાલતનો આદેશ : આરોપીઓને જામીન પણ નહોતા મળ્યા મોરબી : દુષ્કર્મ અંગેના ઉપરાછાપરી બનાવો...

વાંકાનેરના શિવપાર્કમાં 36 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે અહીંના શિવપાર્ક વિસ્તારમાં બાતમીને આધારે દરોડો પાડી રહેણાકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 36 બોટલ સાથે યુવાનને ઝડપી...

વાંકાનેરમાં જીન અને ઓઈલમિલ માટે ફાળવેલી જમીન મુસ્લિમ ટ્રસ્ટને વેચી નાખ્યાનો આરોપ

ભારતીય કિશાન સંઘ, લોહાણા મહાજન, સમસ્ત હિન્દૂ સમાજ સહિતની વિવિધ સંસ્થાઓએ કલેકટરને આવેદનપત્ર આપી આ જમીન કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી મોરબી : વાંકાનેરમાં...

વાંકાનેરને એકાંતરા પાણી આપી, વિકાસ કામો વેગવંતા બનાવો : ધારાસભ્ય સોમાણી

વાંકાનેર વિસ્તારના અધૂરા કામો પુરા કરી વરસાદી પાણી નિકાલ, સ્ટ્રીટ લાઈટ સહિતના કામો ઝડપથી શરૂ કરવા ચીફ ઓફિસરની ભલામણ વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થયા...

ધડામ ! મોરબીના ટ્રાફિક જમાદારની કારને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી

વાંકાનેર બાઉન્ડ્રી નજીક જોધપર ખારી પાસે બનેલો બનાવ મોરબી : મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારી વાંકાનેર નજીક આવેલ પોતાના વતન જતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ચૂંટણી પુરી, વાયદા અધુરા! માળિયા(મી.)નાં બગસરા ગામમાં પીવાના પાણી માટે વલખાં

માળિયા (મિ.) : માળીયા(મી.) તાલુકાના બગસરા ગામે પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે. માળીયા(મી.) તાલુકાના છેવાડાના ગામ બગસરામાં પીવાનું પાણી પૂરતું ન આવતા 2 હજાર...

VACANCY : ITACA સિરામિકમાં બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવની ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ ITACA સિરામિક પ્રા.લિ.માં બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ...

Morbi: રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળાનું સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ

મોરબી: વિકસતી જાતિ ગુજરાત રાજ્ય (ગાંધીનગર), નિયામક, સંચાલિત મોરબીના રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. રફાળેશ્વરની આદર્શ નિવાસી...

આબરા કા ડાબરા…વિશ્વ વિખ્યાત જાદુગર વી.કે. મોરબીમાં, આજથી દરરોજ રાત્રે શો

એકથી એક ચડિયાતા જાદુ જોઈ મોરબીવાસીઓ રહી જશે દંગ : બાળકોથી લઈ વૃદ્ધો સૌ કોઈને પડી જશે જલસો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિશ્વ વિખ્યાત...