આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં યોજાશે યોગ જાગરણ રેલી

મોરબીઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય...

રાસંગપરના રામામંડળ ગ્રુપ દ્વારા 15 ગૌશાળામાં ખોળનું વિતરણ કરાયું

રામામંડળ ગ્રુપે રામાપીરનું આખ્યાન ભજવી એકઠી રકમમાંથી ખોળનું ગૌશાળામાં દાન આપ્યું મોરબી : માળીયાના રાસંગપરના રામામંડળ ગ્રુપ દ્વારા 15 ગૌશાળામાં ખોળનું વિતરણ કરવામાં આવ્યું હતું....

ટંકારાના ઓવરબ્રિજ નીચે પેસેન્જરો માટે નવુ પિકઅપ પોઈન્ટ બનશે

ટંકારા : ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ રાજકોટ જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા લગત વિભાગને સુચના આપી ટુક સમયમાં સર્વે...

VACANCY : અલોહા એકેડમીમાં શિક્ષકોની ભરતી

મોરબી : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ અલોહા એકેડમીમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર શિક્ષક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા જણાવાયું...

મોરબી : સગીરાને મુંબઈ ભગાડીને લઈ ગયેલ આરોપીની ધરપકડ

ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીની અટકાયત કરી મોરબી : મોરબીમાં રહેતી સગીરાની સતત પજવણી કરીને એક શખ્સ મુંબઈ ભગાડી લઈ ગયા બાદ પરત આવતા સગીરાના...

ખાધ મુહર્ત: અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે 400 મીટરમાં પાઇપલાઇન નખાશે 

અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાના કામનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત મોરબી : મોરબીના અવની ચોકડીએ વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે...

મેઘપર ગામના વતની PSI સી.કે.રામાનુજ નિવૃત થતાં વિદાયમાન અપાયું

માળીયા (મી.): મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મેઘપર ગામના વતની મોરબી વાવડી ગામે રહેતા અને હાલ ભુજ ફરજ બજાવતા પીએસઆઈ ચંદ્રકાંતભાઈ કરસનદાસ રામાનુજ વય મર્યાદાના...

મિતાણા નજીક ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણથી પાકને નુકસાન થતું હોવાની રાવ

ટંકારા : ટંકારાના મિતાણા ગામે ફેકટરીમાંથી ઊડતી ધૂળ અને કાર્બનની રજના કારણે પાકને નુકસાન થતું હોવાની જિલ્લા કલેકટર તેમજ મામલતદાર સમક્ષ રાવ કરવામાં આવી...

મોરબીના નાની વાવડી ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરાયું

તમામ સુવિધાઓની દ્રષ્ટિએ નંબર વન હોવાથી સરકારે નાની વાવડી ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરી 5 લાખની ગ્રાન્ટ ફાળવી મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 16...

ટંકારાના વકીલ રમેશભાઈ ભાગીયાના પુત્રએ ધોરણ 12માં સમગ્ર રાજ્યમાં દ્વિતિય નંબર મેળવ્યો

ટંકારા : ટંકારા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, એડવોકેટ & નોટરી, RGB ગ્રુપના ચેરમેન રમેશભાઈ ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ટંકારા તાલુકામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ત્રિકોણબાગ પાસેથી બાઈક ચોરાયું 

મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે યુનિયન બેન્ક નજીકથી કિરીટભાઈ બાબુભાઇ અગેચણિયા રહે.અમરેલી રોડ, મોરબી વાળાનું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી...

મોરબીનો શખ્સ વાંકાનેરમા તમંચા સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરના વિશિપરા ચોક નજીકથી મોરબી એસસોજી પોલીસે ટીમે આરોપી દિપક અશોકભાઈ વાળા રહે.કુલીનગર, કેશવાનંદ આશ્રમ પાસે, વિશિપરા મોરબી વાળાને રૂપીયા 5000ની કિંમતના...

ટંકારા નજીક ખરા બપોરે બાવળની ઝાળીમાં જુગાર રમતા ત્રણ પકડાયા, 3 લાખ કબ્જે

રાજકોટનો એક મોરબીના બે શખ્સ પાના ટીચતા ઝપટે ચડ્યા ટંકારા : મોરબી એલસીબી ટીમે ગઈકાલે ખરા બપોરે 42 ડીગ્રી તાપમાં ટંકારા - રાજકોટ હાઇવે ઉપર...

વાંકાનેરના હરિપાર્કમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વસંતભાઈ વિરજીભાઈ ક્લોલ ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી...