VACANCY : અલોહા એકેડમીમાં શિક્ષકોની ભરતી

મોરબી : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ અલોહા એકેડમીમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર શિક્ષક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા જણાવાયું છે


મેથ્સ ટીચર – (F)

ઈંગ્લીશ ટીચર – (F)


ઇમેઇલ : [email protected]
વોટ્સએપ : 9023993209
અલોહા એકેડમી
બોમ્બે માર્કેટ કોમ્પ્લેક્ષ , બીજો માળ, નીલકંઠ સ્કૂલ પાસે, બાપા સિતારામ ચોક, રવાપર રોડ, મોરબી