મોરબીમાં પાવર ટ્રીપિંગથી કંટાળેલા ઉદ્યોગપતિઓ 16મીએ વીજ કચેરીનો ઘેરાવ કરશે

  મોરબી: પાવર ટ્રીપિંગ બાબતે વીજ કંપની દ્વારા કોઈ નિરાકરણ ન લાવવામાં આવતા આગામી તારીખ 16 ફેબ્રુઆરી ને સવારે 11 કલાકે તમામ ફેક્ટરીના માલિકોએ કર્મચારીઓ...

સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નેશનલ એકેડમી સ્કૂલના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

  મોરબી: ગઈકાલે તારીખ 12 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મોરબીના કેનાલ રોડ પર રવાપર ખાતેના રામોજી ફાર્મમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નેશનલ એકેડેમી...

મોરબીમાં આયોજન મંડળની બેઠકમાં ૫૭.૫ કરોડના ૨૪૯ કામોને બહાલી અપાઈ

પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં મંડળની બેઠક સંપન્ન : આયોજન હેઠળના બાકી કામોને પ્રાથમિકતા આપી તાત્કાલીક પૂર્ણ કરવા સૂચના મોરબી : મોરબી જિલ્લા પ્રભારી તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઈન ડેએ માતા- પિતા પૂજન

મોરબી : બાળકોમાં ભારતીય સંસ્કૃતિની મહત્વતા પીરસવા સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઈન ડેના દિવસે માતા પિતા પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 14 ફેબ્રુઆરીએ પશ્ચિમી સંસ્કૃતિ મુજબ...

વિવેક બિન્દ્રાને રેલો આવતા વિડીયો ડીલીટ કરવો પડ્યો

મોરબીની ટાઈલ્સને હલકી ગુણવત્તાનું કહેવું ભારે પડ્યું, કહેવાતા મોટિવેશનલ સ્પીકરના પારોઠના પગલાં : સિરામીક એસોશિએશન હવે પગલાં નહીં લે મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી...

મોરબીનો લાતીપ્લોટ નર્કાગારમાં ફેરવાયો

અસુવિધા મામલે લઘુ ઉધોગકારો - વેપારીઓએ ધારાસભ્ય અને આયોજન મંડળની બેઠકમાં ઉગ્ર રજુઆત કરી ચૂંટણી પહેલા સરકારે ખાસ પેકેજ જાહેર કરીને થોડું કામ કર્યા બાદ...

14મીએ મોરબીમાં વેલેન્ટાઈન નહીં… વાત્સલ્ય દિવસની ઉજવણી કરશે યંગ ઇન્ડિયા ગ્રુપ

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વંચિત બાળકોને પ્રેમ આપી જોય રાઈડનો આંનદ આપવમાં આવશે મોરબી : ૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે, સમગ્ર ભારતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આ...

આગામી તા.20મીએ મોરબી જિલ્લા પંચાયતની બજેટ માટે ખાસ સામાન્ય સભા

નાણાકીય વર્ષ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવશે મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ચાલુ વર્ષનું બજેટ મંજુર કરવા માટે આગામી તા.20મીને સોમવારે ખાસ સામાન્ય સભા...

મોરબી બ્રહ્મસમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયદિપ ઈલેવન ચેમ્પિયન

મોરબીઃ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયોજિત ચાર દિવસીય ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ના રોમાંચક ફાઈનલ મુકાબલામાં જયદિપ ઈલેવનની ટીમ ચેમ્પિયન બની છે. સમસ્ત બ્રહ્મસમાજ મોરબી...

મોરબીમાં આજે ફરી મસીનો ઉપદ્રવ વધતા લોકો પરેશાન

રાયડા સહિતના રવિ પાકની લણણીની મૌસમ શરૂ થતા જ મસી નામની જીવાતનું આક્રમણ મોરબી : મોરબી શહેરમાં આજે સવારથી ફરી અચાનક મસી નામની જીવાતે તરખાટ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગરમીએ તોબા લેવડાવ્યા : બુથ ઉપર ફરજમાં રહેલા 4 કર્મચારીઓની તબિયત લથડી

બે અન્ય વ્યક્તિની તબિયત પણ બગડી : 108ની ટિમ મતદાનના દિવસે સતત દોડતી રહી મોરબી : આજે લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી સ્ટાફનો જુસ્સો પણ કાબિલેદાદ હતો....

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પુરી: મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી

સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું Gandhinagar: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું...

રાજકોટ બેઠકમાં 59.60 ટકા મતદાન

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 65.88 ટકા, વાંકાનેર બેઠકમાં 64.67 ટકા,...

મોરબી જિલ્લામાં સરેરાશ 62.93 ટકા મતદાન

મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું...