માળીયાના કાજરડા ગામે બંદુક સાથે એક ઝડપાયો

માળીયા : માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામેથી માળીયા પોલીસે સિંગલ બેરલ બંદુક સાથે એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે ગુન્હો નોંધ્યો હતો. બનાવ અંગે...

ખાખરેચીમાંથી જુગારધામ ઝડપાયું : રૂ.૧.૮૫ લાખ રોકડસહિત રૂ ૯.૧૪ લાખનો મુદામાલ કબ્જે

મોરબી એલસીબીનો સપાટો ધૂળેટીએ જુગારની મહેફિલ માંડનાર આઠ શખ્સો લોકાઅપના મહેમાન મોરબી : હોળી ધૂળેટીએ મોરબી શહેર જિલ્લામાં સાતમ આઠમ જેવા માહોલમાં જુગાર રમવાની મોસમ...

માળીયા ના કુંતાસી ગામે થયેલ હત્યા ના આરોપી જેલ હવાલે

પત્ની સાથે ના આડા સબંધ માં હત્યા કર્યા ની કબૂલાત માળિયાના કુંતાસી ગામમાં રહેતા યુવાનની હત્યા કરનાર આરોપી દંપતીને માળિયા પોલિસે આજે ઝડપી લીધા હતા...

વવાણીયા ગામ પાસે ત્રણ દિવસ પેહલા હોકરામાં તણાઈ ગયેલા યુવાનની લાશ મળી

દરગાહે જતા યુવાનના મૃત્યુથી ભારે ગમગીની છવાઈ માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે ત્રણ દિવસ પહેલા વધુ વરસાદના કારણે ગામ નજીક પસાર થતા...

નાના દહીંસરા ગામના યુવકની BPL T-20 માટે પસંદગી

માળીયા (મી.) : મોરબીના માળીયા તાલુકાના નાના દહિસરા ગામનું ગૌરવ એવા મકવાણા તુલસી હીરાભાઇ ભોપાલ પ્રીમિયર ટી 20 લીગ માટે સીલેક્ટ થયા છે. આગામી તારીખ...

વિસરાતી જતી જૂની શેરી રમતોનો ખેલ મહાકુંભ યોજાયો

માળીયાના તાલુકાના સરવડની ઉચ્ચતર માધ્યમિક શાળામાં અનોખું આયોજન મોરબી: માળીયા તાલુકાના સરવડ ગામની કે. પી. હોથી ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા વિસરાતી જતી શેરી રમતોત્સવનું આયોજન...

માળિયા મીયાણામાં કોગ્રેસનુ સ્નેહમિલન યોજાયુ

માળીયા : માળિયા મીયાણા શહેર અને તાલુકામાં ચુટણીને અનુલક્ષીને માળિયા શહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ ભાઇ જેડા તથા તાલુકા કોગ્રેસ પ્રમુખ આર જે પારેજીયાના અધ્યક્ષ...

માળીયાના કુંતાસી પાસે વીજપોલ જમીનદોસ્ત થવાની તૈયારીમાં : અકસ્માતની ભીતિ

માળિયા : માળિયા તાલુકાના હજનાળી ગામ થી કુંતાસી ગામ તરફના રસ્તા પર ગેલ કંપનીના પોઈન્ટ પાસે પીજીવીસીએલની ૧૧ કેવીની ઈલેક્ટ્રીક લાઈન જે થાંભલા પરથી...

માળીયાના વર્ષામેડીમાં ઘોડો વીજ તારને અડકી જતા શ્રમિકનું મૃત્યુ

મોરબી : માળીયા તાલુકાના વર્ષામેડી ગામે શ્રી રામ ટ્રેડિંગ નામની પેઢીમાં પ્રાત બાંધવાનો ઘોડો ખસેડતી વખતે ઘોડો પીજીવીસીએલની મુખ્ય લાઈનને અડી જતા વીજ કરંટ...

વવાણીયા ગામમાં વિદેશી દારૂની બોટલો સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વવાણીયા ગામમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો છે. તેમજ એક શખ્સની શોધખોળ ચાલુ છે. આ બનાવ અંગે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...