માળીયાના કાજરડા ગામે બંદુક સાથે એક ઝડપાયો

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામેથી માળીયા પોલીસે સિંગલ બેરલ બંદુક સાથે એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા પોલીસે બાતમીને આધારે કાજરડા ગામની સીમમાંથી સલીમ ઉસ્માનભાઇ ભટ્ટી, રહે-કાજરડ રોડ ભોળી વાંઢ વિસ્તાર વાળાને બારબોરની સિંગલ બેરેલ લાકડાના બટવાળી બંદુક કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text