મોરબીમાં દારૂની એક બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે માધાપરના ઝાપા નજીકથી હિતેશભાઇ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઇ ધોળકીયા, રહે.નવાડેલા રોડ અશોક પાન પાસે વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text