મોરબી હળવદ રોડ ઉપર ભારે પવનમાં અનેક સિરામિક ફેકટરીના પતરા ઉડયા

ત્રણેક ફેકટરીઓની કિલન બંધ કરવી પડે તેવી સ્થિતિ, એક એક ફેકટરીના 70 થી 80 પતરા ઉડી ગયા મોરબી : મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ...

રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં બે અને મોરબીમાં પોણો ઈંચ વરસાદ

હળવદ, માળીયા અને ટંકારામાં વરસાદી ઝાપટા મોરબી : મોરબીમાં આજે ફરી રાત્રે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. મોરબી અને વાંકાનેરમાં રાત્રે મુશળધાર વરસાદ તૂટી...

હળવદના રણછોડગઢમાં ચાલતી જુગાર કલબ ઉપર LCBનો દરોડો : 7ને પકડ્યા

રૂ. 5 લાખની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં ઓરડીમાં ચાલતી જુગાર કલબ ઉપર એલસીબીએ દરોડો પાડી...

હળવદના સુખપર ગામની સીમમાં વીજળી પડતા 3 ભેંસના મોત

સદનસીબે થોડી જ ક્ષણ પૂર્વે યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હોવાથી તેનો બચાવ હળવદ : હળવદના સુખપર ગામની સીમમાં વીજળી પડતા 3 ભેંસના મોત થયા છે....

હળવદમાં એક્ટિવ ગ્રુપ દ્વારા 30મીએ વાવાઝોડા દરમિયાન લોક સેવા કરનારાઓનું સન્માન

અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના મોભીઓની સાથે રાજકીય આગેવાનોનું કરાશે બહુમાન હળવદ : હળવદમાં બિપરજોય વાવાઝોડાની કપરી સ્થિતિ વચ્ચે સેવાની જ્યોત જલાવનાર દરેક લોકોને...

લ્યો બોલો…! હવે તો ગુગલ મેપ પણ બતાવી દયે છે હળવદમાં દેશી દારૂ ક્યાં...

ગૂગલ મેપ ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું દર્શાવતું હોય પણ પોલીસ ક્યારે જાગશે ? સો મણનો સવાલ હળવદ : હળવદ પંથકમાં ખુલ્લેઆમ દેશી દારૂના કારખાનાઓ ધમધમી રહ્યા...

આગામી તા. 30 જૂને હળવદમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન

હળવદ : આગામી તારીખ 30 જૂનના રોજ હળવદમાં સ્વ. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય...

વાંકાનેર ટોલનાકા દ્વારા બંધ કરાયેલ હળવદ, થાન, લુણસર જવાનો રસ્તો ખુલ્લો કરાયો

વાંકાનેર : વાંકાનેર ટોલ નાકા પાસે હાઇવે પરથી હળવદ અને થાન તેમજ લુણસર તરફના ગામડાંના લોકોને આવવા જવાનો મુખ્ય રસ્તોને જોડતા સર્વિસ રોડ પરનો...

હળવદના પડતર પ્રશ્નો બાબતે ભાજપ નેતાની કલેકટરને રજૂઆત 

હળવદ : હળવદ શહેરના વિવિધ પડતર પ્રશ્નો તેમજ વિકાસ બાબતે ભાજપ યુવા મોરચાના વિશેષ આમંત્રિત સભ્ય નયન દેત્રોજાએ (પટેલ) જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી...

હળવદની મેરૂપર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાય

હળવદ : તાલુકાના મેરૂપર ગામની પે સેન્ટર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવની પ્રેરક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

440 વોલ્ટની બેદરકારી ! હળવદમાં શાળા નજીક જ જોખમી જર્જરીત વીજપોલ 

ગમે ત્યારે અકસ્માત સર્જાય તેમ હોય જુનો વીજપોલ બદલવા લોકોની માંગ હળવદ : હળવદ શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ નવનિર્માણ વિદ્યાલય પાસે લાંબા સમયથી...

Morbi: મતદાનનાં દીવસે લોકોને ગરમીથી સમસ્યા ન થાય તે માટે કરી આવી વ્યવસ્થાઓ

Morbi; લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા મતદાનના દિવસે...

મોરબીમાં યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ 

કૌટુંબિક સગાએ જ પરિણીતા ઉપર નજર બગાડી પત્નીને છોડી દેવા દબાણ કરી હત્યા કરી હતી  મોરબી : મોરબીમાં પારકી પરણેતર ઉપર નજર બગાડી કૌટુંબિક સગાએ...

મોરબીમાં પાણીના ધાંધિયા સર્જાતા લોકોએ ઢોલ નગારા સાથે પાલિકા હાય હાયના નારા લગાવ્યા

લાયન્સનગરના રહેવાસીઓ કાળઝાળ https://youtu.be/9a4gxSB00zo મોરબી : મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારમાં વારંવાર રજુઆત છતાં એક મહિનાથી પાણી ન આવતા આજે ધીરજ ગુમાવી બેઠેલા લોકોએ ઢોલ સાથે...