હળવદના સુખપર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ રેલવે યાર્ડનો બુધવારથી શુભારંભ

સુખપર પાસે નવનિર્મિત રેલવે યાર્ડને બુધવારે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવશે : મુખ્ય અતિથિ તરીકે હળવદ, મોરબીના ધારાસભ્ય ઉપસ્થિત રહેશે હળવદ : ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્રનું...

જશાપર સીમમાં વીજળી પડયાની દુર્ઘટનામાં સરકારે રૂ. 7.37 લાખની સહાય ચૂકવી

વીજળી પડતા યુવાન અને 111 બકરાના મોત નિપજ્યા હતા ; ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કમર કસી માત્ર બે જ દિવસમાં સહાય મંજુર કરાવી હળવદ : જશાપરની...

હળવદના સરા રોડ પરની કેનાલમાં ડૂબેલા યુવાનની ત્રીજા દિવસે લાશ મળી

ટીકરના તરવૈયાઓએ મહામહેનતે યુવાનના મૃતહેદને કેનાલમાંથી બહાર કાઢ્યો : વહાલસોયા પુત્રની લાશ મળતા પરિવારજનોનું હૈયાફાટ આંક્રદ હળવદ : હળવદના સામાન્ય પરિવારનો યુવાન પુત્ર ત્રણ દિવસ...

હળવદના સિપાડા ગામની સીમમાં વાડીમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ

હળવદ પોલીસે સાત આરોપીઓને ૧,૩૦,૫૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હળવદ : હળવદ પોલીસે રાણેકપર રોડ પર આવેલ સિપાડા ગામની સીમમાં વાડીના ઓરડામાં ધમધમતી જુગાર...

વરસાદ અપડેટ : સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : મોરબી જિલ્લામાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની વચ્ચે શનિવારે રાત્રીનાં ફરીથી મેઘરાજા ધીમી ધારે વરસવાનું શરુ કર્યું હતું. જેમાં આજે રવિવારે સવારે 6...

હળવદમાં નોનવેજ પાર્ટીમાં ઝઘડો થતા યુવાનની હત્યા કરનાર મિત્ર ઝડપાયો

હળવદ પોલીસે આરોપીની સાથે હત્યામાં વપરાયેલા કુહાડી, મૃતકનો મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો, આરોપી પાસે રિહસર્લ કરાવ્યું હળવદ : હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન...

સોમવાર(5.30pm) : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાના કુલ કેસ થયા 249

હળવદમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં અધધ 25 કેસ કોરોનાના નોંધાયા બાદ...

હળવદ : જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ પરણીતાએ દમ તોડી દીધો

હળવદ : હળવદના ડૂંગરપુર ગામે રહેતી પરણીતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ તેણીનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર...

તારે શાકભાજી લેવા આવવું નહિ કહી હળવદના ઇસનપુરમાં યુવાનને જાતિ પ્રત્યે હડધૂત કરાયો

સાત વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદ તાલુકાના ઇસનપુર ગામે શાકભાજી લેવા ગયેલા યુવાનને તારે અહીં શાકભાજી લેવા આવવું નહિ કહી જાતિ...

પાંચ આખલાઓના શંકાસ્પદ મોત બાદ બે ગૌવંશ પર ઘાતકી હુમલો, હળવદ પંથકમાં ખળભળાટ

કવાડિયા ગામે અને મિયાણી ગામે ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો, ગૌવંશ ઉપર સતત હુમલા થવાથી ગૌપ્રેમીઓમાં ઘગઘગતો આક્રોશ હળવદ : હળવદ પંથકમાં પશુઓ ઉપર અત્યાચારની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...