વરસાદ અપડેટ : સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની વચ્ચે શનિવારે રાત્રીનાં ફરીથી મેઘરાજા ધીમી ધારે વરસવાનું શરુ કર્યું હતું. જેમાં આજે રવિવારે સવારે 6 વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સરકારી તંત્રના જણાવ્યા મુજબ રવિવારે સવારે 6 વાગ્યા સુધીમાં મોરબીમાં 27mm, હળવદમાં 21mm, માળીયામાં 8mm, ટંકારામાં 3mm અને વાંકાનેરમાં 2mm વરસાદ નોંધાયો હતો.

- text

- text