અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં મોરબીની નવજીવન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું

મોરબી : ડી.એલ.એસ.એસ. સ્કૂલો વચ્ચે અંડર-૧૭ કબ્બડી સ્પર્ધામાં મોરબીની નવજીવન વિદ્યાલયની બહેનોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગુજરાત રાજ્ય સંચાલિત ડી.એલ.એસ.એસ. સ્કૂલો વચ્ચે અંડર-૧૭ની બહેનો માટે...

મોરબી : વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં વિજ્ઞાનમેળો યોજાયો

મોરબી : મોરબીની સરકારી ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં બાળકોમાં રહેલી વિજ્ઞાન વિષયક આંતરિક શક્તિઓને ખીલવવા તેમજ બાળવૈજ્ઞાનિકની ખોજના વિચારને વાચા આપવા માટે શાળા કક્ષાનો...

જેતપરની તપોવન વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોની જિલ્લા કક્ષા માટે પસંદગી

મોરબી : મોરબીના જેતપર ગામની તપોવન વિદ્યાલય ખાતે ગત તા. 12 સપ્ટે.ના રોજ G.C.E.R.T. - ગાંધીનગર પ્રરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ...

મોરબીની પોલીસ લાઈન કુમાર શાળા દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ રેલી યોજાઈ

મોરબી : વડાપ્રધાન મોદીના પ્લાસ્ટિક મુક્તિના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કરવા માટે મોરબી પોલીસ લાઈન કુમાર શાળા દ્વારા 'પ્લાસ્ટિક મુક્ત ભારત' રેલીનું આયોજન ગત...

ટંકારાની આર્ય વિદ્યાલયમમાં શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ

ટંકારા : રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ રપ નવેમ્બરથી શરૂ થયો છે. જેનુ તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ ટંકારાની આર્ય વિદ્યાલયમ્...

સર્વોપરી સ્કૂલમાં છાત્રોના જન્મદિવસ અને થર્ટી ફર્સ્ટની ભારતીય પરંપરા પ્રમાણે ઉજવણી

મોરબી : આજે તા. 31 ડિસેમ્બરના રોજ મહેન્દ્રનગર ગામની 'સર્વોપરી સ્કૂલ'માં વિદ્યાર્થીઓના જન્મદિવસ અને ન્યુ યર ઇવની ઉજવણી ભારતીય પરંપરા પ્રમાણે કરવામાં આવેલ હતી....

માળીયા (મી.)ની જોશી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે અનોખો પ્રયોગ કરાયો

માળીયા (મી.) : માળીયા (મી.)માં આવેલ જોશી પ્રાઇવેટ હાઇસ્કૂલ વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત હાજર રહે તે માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જોશી પ્રાઇવેટ હાઇસ્કૂલમાં...

મોરબીની પી.જી.પટેલ કોલેજનો બીબીએના પરીણામમાં દબદબો

મોરબી : મોરબીમાં છેલ્લા 15 વર્ષથી વિધાર્થી જીવન ઘડતરમાં અગ્રેસર અને સર્વોત્તમ શિક્ષણને પ્રાધાન્ય આપતી એકમાત્ર પી.જી.પટેલ કોલેજે ફરી એક વખત આ વર્ષે બીબીએની...

વૈજ્ઞાનિક ડો.જે.જે.રાવલ મોરબીની ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કુલની શુભેચ્છા મુલાકાતે

મોરબી : તા. 3 માર્ચ 2020 ના રોજ નામાંકિત વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલ મોરબીની મુલાકાત લીધી હતી. વિજ્ઞાનને એક...

ભરતનગર પ્રાથમિક શાળા દ્વારા છાત્રોને ઓનલાઇન શિક્ષણની સુવિધા

મોરબી : લોકડાઉનમાં ભરતનગર પ્રા. શાળા દ્વારા નવતર અભિગમ સ્વરૂપે શાળાનાં બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવેલ છે. જે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: મતદાન જાગૃતિ માટે ભૂત કોટડા શાળામાં વિશાળ રંગોળી બનાવાઈ

Morbi: મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુ ને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મતદાન જાગૃતિ...

શ્રી વલ્લભાચાર્યજીનો આજે ૫૪૭મો પ્રાગટ્ય ઉત્સવ : મહાપ્રભુજીએ મચ્છુ નદીના કાંઠે છોકરના વૃક્ષ હેઠળ...

પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સરળ માર્ગ 'પુષ્ટિ માર્ગ' શ્રી વલ્લભે જગતને આપ્યો મહાપ્રભુજીએ આપેલો ''શ્રી કૃષ્ણ: શરણં મમ્''નો મંત્ર આજે ઘરે-ઘરે ગુંજન કરે છે નાની...

Morbi: મતદાનના દિવસે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

Morbi: આગામી તારીખ 7 મેના રોજ (મંગળવાર) ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ સંદર્ભે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો...

Morbi: રવિવારે અહીં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કરાશે

Morbi: મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના...