મોરબી બી ડિવિઝન પોલીસે વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે ધુળેટી ઉજવી

- text


મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા હોળી ધુળેટીના પાવન પર્વે વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ વડીલોના ખબર અંતર પૂછ્યા હતા. અને તેમની સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

- text

હોળી ધુળેટી એટલે કે હર્ષોલ્લાસના પવિત્ર તહેવાર દરમ્યાન પોલીસ સ્ટાફે વડીલોને ધુળેટીની રંગભરી શુભકામનાઓ આપી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. તેમજ ગમે ત્યારે કોઈ સેવા હોય તો અવશ્ય યાદ કરવા જણાવ્યું હતું અને વૃદ્ધો સાથે તહેવારની ઉજવણી કરી હતી.

- text