મોરબીના મકનસર નજીક કાર ચાલકે બાઇકને ઉલાળ્યું 

- text


મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર મકનસર ગામ પાસે રાજા ટ્રાન્સપોર્ટની સામે પુરપાટ ઝડપે આવતી GJ-33-B-1398 નંબરની કારના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા બાઈક ચાલક નીતિનભાઈ જેન્તીભાઈ સગારકાને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા અકસ્માતની ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text