VACANCY : ડોનાટો વિટ્રીફાઇડમાં 11 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ ડોનાટો વિટ્રીફાઇડમાં 11 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● ડોમેસ્ટિક માર્કેટિંગ – 3 (M)
અનુભવ – 2 વર્ષ

● એક્સપોર્ટ ડોક્યુમેટેશન – 1
અનુભવ – 2 વર્ષ

● લોડીંગ સુપરવાઈઝર – 2
અનુભવ – ૨ વર્ષ

● ગોડાઉન સુપરવાઈઝર – 2
અનુભવ – 2 વર્ષ

● સ્લીપહાઉસ સુપરવાઈઝર – 2
અનુભવ – 3 વર્ષ

● એકાઉન્ટન્ટ – 1
(ફૂલ ટાઈમ)(Tally Software)
અનુભવ – 3 વર્ષ


ડોનાટો વિટ્રીફાઇડ પ્રા.લી.
લખધીરપુર રોડ,
લખધીરપુર ગામ સામે,
આલ્ફા વિટ્રીફાઇડ પાછળ,
મોરબી – 2

Sagar Bhoraniya
9099937516
Ankur Loriya
9099937508