મોરબીનો વિદ્યાર્થી મુલ્ય શિક્ષણ સ્પર્ધામા ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ

- text


મોરબી : ઇસ્કોન દ્વારા તાજેતરમાં લેવાયેલી મુલ્ય શિક્ષણ સ્પર્ધામાં મોરબીનો વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયો છે.

- text

નવયુગ વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતા હડિયલ ભીમજી હિતેશભાઈએ ઇસ્કોન દ્વારા તાજેતરમાં ઓનલાઈન લેવાયેલી મુલ્ય શિક્ષણ સ્પર્ધામાં ફર્સ્ટ ક્લાસ ઉત્તીર્ણ થઈ શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે. જે બદલ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

- text