મોરબી નિવાસી ખીમજીભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : મુળ ઘુનડા(ખા.) હાલ મોરબી નિવાસી હાલ મોરબી ખીમજીભાઇ તેજાભાઈ જીવાણી (ઉમર વર્ષ 90) તે કાંતિભાઈ ખીમજીભાઈ જીવાણી અને (99091 07260) ગણેશભાઈ ખીમજીભાઇ જીવાણી (98792 42350)ના પિતાનું તારીખ 18/3/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 21/3/2024ને ગુરુવારે સવારે 08:00 થી 10:00 કલાકે બિલ્ડીંગ નં.J, ફ્લોરા 158, ક્રિષ્ના સ્કૂલ સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text