મોરબી નિવાસી રમેશચંદ્ર શુક્લનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : રમેશચંદ્ર અમૃતલાલ શુક્લ (રિટાયર્ડ સ્ટેશન માસ્તર, વેસ્ટર્ન રેલ્વે મોરબી) ઉમર વર્ષ 87 તે ભાવનાબેન રમેશચંદ્ર શુક્લના પતિ, અમૃતલાલ લક્ષ્મીશંકર શુકલના પુત્ર તથા સંજય રમેશચંદ્ર શુક્લના પિતાનું તારીખ 18/3/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 21/3/2024 ને ગુરુવારે બપોરે 4 થી 6 શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબી-2 મુકામે રાખવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text