મોરબી : ભાવનાબેન ભોરણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ જુના દેવળીયા હાલ વડોદરા નિવાસી ભાવનાબેન સુરેશભાઈ ભોરણીયા તે સુરેશભાઈ શામજીભાઈ ભોરણીયાના પત્ની, શામજીભાઈ થોભણભાઈ ભોરણીયાના પુત્રવધુ, હિરાભાઈ શામજીભાઈ ભોરણીયાના ભાભી, પરેશભાઈ માવજીભાઈ કોટડીયા, અમિતભાઈ માવજીભાઈ કોટડીયાના બહેન, નીતાબેન પરેશભાઈ કોટડીયા, અલ્પાબેન અમિતભાઈ કોટડીયાના નણંદ, ગં.સ્વ. લીલાબેન માવજીભાઈ કોટડીયાના દીકરીનું તારીખ 16-3-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું પિયર પક્ષનું બેસણું તારીખ 22-3-2024 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે ઉમિયા ચોક, નરસંગ સોસાયટી, રવાપર રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text