VACANCY : મેટ્રો સિરામિક્સમાં 5 જગ્યા ઉપર બહેનો માટે ભરતી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત મેટ્રો સિરામિકસમાં 5 જગ્યા ઉપર બહેનો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● રીસેપ્શનિસ્ટ -1 (F)
● પેમેન્ટ કો-ઓર્ડિનેશન -2 (F)
● માર્કેટીંગ એક્ઝિક્યુટિવ – 2 (F)


મેટ્રો સિરામિક્સ
8એ નેશનલ હાઇવે,
લખધીરપુર રોડ, મોરબી
મો.નં.9979849187

ઈમેઇલ : [email protected]