મોરબી નિવાસી મોહનભાઈ પનારાનું અવસાન 

- text


મોરબી : મૂળ માળિયા હાલ મોરબી નિવાસી મોહનભાઈ ખીમજીભાઈ પનારા (ઉં.વ. 78) તે અલ્પેશભાઈ પનારા (મો.નં. 99040 70481), ભાવિનભાઈ પનારા (મો. નં. 98598 08888), પ્રફુલાબેન, હેતલબેન, રીનાબેનના પિતા, અરવિંદભાઈ પનારા, નરેશભાઈ પનારા, દયાબેન દિનેશભાઈ પંચાસરાના મોટાભાઈ, અવચરભાઈ પીલોજપરા (હરબટીયાળી)ના જમાઈનું તારીખ 5-1-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-1-2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન રુદ્રા પેલેસ, ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી, ધુનડા રોડ, રવાપર ગામ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text