ટંકારાના લજાઈ નજીક બોલેરો હડફેટે એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈથી હડમતીયા જવાના રોડ ઉપર જીજે – 36 – ટી – 7145 નંબરના બોલેરો પિકઅપ ચાલકે પુર ઝડપે પોતાની બોલેરો હંકારી એક્ટિવા લઈને જઈ રહેલા ઝારખંડના વતની જયકરણસિંહ સચિદાનંદસિંહ જયસ્વાલને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text