મોરબી ગુર્જર પ્રજાપતિ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 18 ફેબ્રુઆરી 2024ના રોજ મોરબી ગુર્જર પ્રજાપતિ સમાજ પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા 7 મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. જે માટે 30 નવેમ્બર સુધી નામ નોંધાવી શકાશે. ગુર્જર પ્રજાપતિ સમાજની દીકરીઓને વહેલી તકે ફોર્મ ભરવા જણાવાયું છે. વઘુ માહિતી માટે અમિતભાઇ મચ્છોયા 9428277707 નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- text

- text