VACANCY : રૂહી સિરામિકમાં માર્કેટિંગની 7 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત રૂહી સિરામિકમાં માર્કેટિંગ સ્ટાફની 7 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મો.નં. 9712821400 તથા મો.નં. 8980291000 ઉપર વોટ્સએપ કરવા યાદીમાં જણાવાયું છે.


ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 5
અનુભવ : 2-3 વર્ષ
અભ્યાસ : ગ્રેજ્યુએટ

એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 2
અનુભવ : 2-3 વર્ષ
અભ્યાસ : ગ્રેજ્યુએટ


રૂહી સિરામિક
પીપળી રોડ, મામા વે બ્રિજની બાજુમાં,
ઇન્ડિયન પેટ્રોલ પંપની બાજુમાં, મોરબી
વેબસાઈટ : www.ruhiceramica.com