FOR SALE : પંચાસર રોડ ઉપર ઘર બનાવવા લાયક પ્લોટ વેચવાનો છે

મોરબી : મોરબીમાં પંચાસર રોડ ઉપર શ્યામ સોસાયટીની બાજુમાં રાધે કૃષ્ણ પાર્કમાં 1382 ચો. ફૂટનો 27× 51 લંબાઈનો પ્લોટ વેચવાનો છે. રાધે કૃષ્ણ પાર્ક એ રેસિડેન્સીયલ સોસાયટી છે. જેમાં અનેક મકાનો છે. દલાલભાઈઓ પણ આવકાર્ય છે.

પ્લોટમાં ઉપલબ્ધ સુવિધાઓ

● પાણી કનેક્શન

● ભૂગર્ભ ગટર કનેક્શન

● લાઈટ કનેક્શન

● સોસાયટી કમ્પાઉન્ડ વોલ

● સિમેન્ટ રોડ

વધુ વિગત માટે

મો.નં. 7359862829