મોરબી જુના બસસ્ટેન્ડ પાછળથી વરલી ભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના બસસ્ટેન્ડ પાછળની શેરીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઓસમાણ મામદભાઈ વાઘેર નામના શખ્સને રોકડા રૂપિયા 3500 અને 500 રૂપિયાનો મોબાઈલ મળી 4000 સાથે ઝડપી લીધો હતો. વધુમા આ શખ્સ જાવેદ નેકમામદ ભટ્ટી પાસે આંકડાની કપાત કરાવતો હોવાનું કબુલતા બન્ને શખ્સો વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text