કાલે 31મીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

- text


સવારે આઠ વાગ્યાથી ઓનલાઈન પરિણામ જોવા મળશે

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા.31મીના રોજ જાહેર કરવામાં આવનાર હોવાનું સતાવાર રીતે જાહેર કરાયુ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓની ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www. gseb. org ઉપર જઈને પરિણામ જોઈ શકશે સાથે જ મોબાઈલ નંબર 63573000971 ઉપર વોટ્સએપ કરવાથી પણ પરિણામ જાણી શકાશે.

- text

- text