VACANCY : અમૃત ટુર્સ & ટ્રાવેલ્સમાં 3 જગ્યા માટે બહેનોની ભરતી

અહીં તમામ સ્ટાફ લેડીઝ : સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ ટ્રાવેલ એજન્સી અમૃત ટુર્સ & ટ્રાવેલ્સમાં 3 લેડીઝ સ્ટાફની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. વુમન એમ્પારમેન્ટને ધ્યાને લઇ અહીં બધો સ્ટાફ લેડીઝ જ છે. સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા અથવા સંપર્ક કરવા જણાવાયુ છે.


●કોમ્પ્યુટર ઓપરેટર – 1(F)

●એર ટીકીટ એક્ઝિક્યુટિવ -1(F)

●વિઝા પ્રોસેસિંગ ઓફિસર -1(F)


અમૃત ટુર્સ & ટ્રાવેલ્સ

અક્ષરધામ કોમ્પ્લેક્ષ, 

રેવા ટાઉનશીપની બાજુમાં,

શનાળા રોડ, મોરબી

મો.નં.95124 00016