આગવી આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપતા NEST K12 એજ્યુકેશનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

 

નર્સરીથી માંડી ધો.12 કોમર્સ-સાયન્સ સુધીના અભ્યાસ વર્ગો : તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથે અલગ સ્ટાન્ડર્ડ શિક્ષણ આપવાની નેમ
પ્રથમ વર્ષે જ અભૂતપૂર્વ સફળતા, ધો.10નું 100 ટકા પરિણામ : કોઈ પણ વર્ગમાં પ્રવેશ લેતા પૂર્વે વાલીઓએ અહીંની મુલાકાત એક વખત અવશ્ય લેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આગવી આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપતા NEST K12 એજ્યુકેશનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં નર્સરીથી લઈને .12 કોમર્સ-સાયન્સ સુધીના અભ્યાસ વર્ગો ચાલે છે. વાલીઓએ પોતાના બાળક માટે કોઈ પણ સ્કૂલમાં પ્રવેશ લેતા પૂર્વે અહીંની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી છે.

મોરબીના વાવડી રોડ ઉપર કબીરધામની સામે NEST K12 એજ્યુકેશન કાર્યરત છે. જ્યાના શિક્ષણનું એક અલગ જ સ્ટાન્ડર્ડ છે. આ શૈક્ષણિક સંસ્થામાં એસી કલાસરૂમ, લાયબ્રેરી, સ્પોર્ટ ફિલ્ડ, કેન્ટીન, સિક રૂમ, ગર્લ્સ રૂમ, ફાયર સેફટી, ટેબલેટ લેબ, ડાન્સ એન્ડ મ્યુઝિક, આર્ટ એન્ડ ક્રાફટ, એડવાન્સ સાયન્સ લેબ સહિતની સુવિધા કાર્યરત છે.

આ શૈક્ષણિક સંસ્થાની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં મર્યાદિત સંખ્યામાં જ વર્ગોમાં પ્રવેશ આપવામાં આવે છે. જેથી શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપર પર્સનલી ધ્યાન આપી શકે. વધુમાં અહીં નિષ્ણાંત શિક્ષકોની ટિમ છે જે ખાસ તાલીમબદ્ધ હોવાથી વિદ્યાર્થીઓને આગવી અને આધુનિક ઢબે શિક્ષણ આપે છે.

કર્મનો સિદ્ધાંત છે કે કરેલ કાર્ય ક્યારેય એળે જતું નથી. આ સ્કૂલની ધો. 10ની પ્રથમ બેચનું 100 ટકા પરિણામ આવ્યું છે. સ્કૂલ શરૂ થયાના પ્રથમ વર્ષે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત રંગ લાવી છે. હાલ અહીં ધો.10 ગુજરાતી અને અંગ્રેજી મીડીયમમાં ચાલી રહ્યું છે. ઉપરાંત ગુજરાતી મીડિયમમાં 11 -12 કોમર્સ અને સાયન્સ પણ આ વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે. તો નર્સરીથી લઈને ધો.12 સુધી કોઈ પણ વર્ગમાં પ્રવેશ લેતા પૂર્વે એક વખત અહીંની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.

ફેસબુક : https://www.facebook.com/profile.php?id=100083922937486&mibextid=LQQJ4d

NEST K12 એજ્યુકેશન
કબીરધામની સામે,
વાવડી રોડ, મોરબી
મો.નં.9909634560