હળવદની દેવળીયા ચોકડી નજીક ટ્રેઇલર પલ્ટી જતા ચાલકનું મૃત્યુ

- text


હળવદ : હળવદની દેવળીયા ચોકડી પાસે જીજે – 12 – BX – 6964 નંબરનું ટ્રેઇલર પલ્ટી જતા રાજસ્થાન અજમેરના રહેવાસી ટ્રેઇલર ચાલક અમીનકથાત છોટુકથાતનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text