NOW OR NEVER OFFER : રાજકોટના ધ ગોલ્ડન ટાઈમમાં બ્રાન્ડેડ વોચ ઉપર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

 

સ્ટોરને 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તા.22થી 24 સુધી જ ચાલશે ઓફર : 60થી વધુ ઇન્ટરનેશલ બ્રાન્ડની 5000થી વધુ વોચનું મોટું કલેક્શન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટના ધ ગોલ્ડન ટાઈમને 5 વર્ષ પૂર્ણ થતાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં તા.22થી ત્રણ દિવસ બ્રાન્ડેડ વોચ ઉપર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ.

રાજકોટના કાલાવડ રોડ ઉઓર અનંત ધ વર્ક શોપ ખાતે ધ ગોલ્ડન ટાઈમ કાર્યરત છે. અહીં 60 ઇન્ટરનેશનલ બ્રાન્ડની 5000થી વધુ વોચનું મોટુ કલેક્શન જોવા મળશે. સ્ટોરને 5 વર્ષ પૂર્ણ થતાં માનવંતા ગ્રાહકો માટે તા.22થી 24 સુધી ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં વોચ ઉપર 30થી લઈને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મુકવામાં આવ્યું છે. આવી ઓફર આજ સુધી આવી નથી અને આવશે પણ નહીં. જેથી મોરબીવાસીઓએ આ ઓફરનો લાભ લેવા શો રૂમ ખાતે પધારવા ધ ગોલ્ડન ટાઈમ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

વધુ વિગત માટે
મો.નં.72850 51666

ઇન્સ્ટાગ્રામ
https://instagram.com/thegoldentimeindia?igshid=OTJlNzQ0NWM=