VACANCY : ડેલ્ટા ટાઇલ્સ લી.માં સેલ્સ મેનેજરની 6 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર 132 કેવીએ સબ સ્ટેશન સામે ડેલ્ટા ટાઇલ્સ લિમિટેડ કાર્યરત છે. જ્યાં સેલ્સ મેનેજરની 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુકોએ પોતાનું રિઝયુમ મેઈલ કરવાનું રહેશે.



એક્સપોર્ટ સેલ્સ મેનેજર – 2
અનુભવ : 4 વર્ષ


ડોમેસ્ટિક સેલ્સ મેનેજર -4
અનુભવ : 3 વર્ષ



ઇમેઇલ: [email protected]
મો.નં. 9825604213