અવધ પોલિમર્સમાં HDPE પાઇપની વિશાળ રેન્જ : વેપારીઓને ક્વોલિટીવાળા પાઇપ મળશે ઘરઆંગણેથી

 

32થી લઈને 110 MM સુધીના ISI સર્ટિફાઇડ પાઇપ : સિરામિક માટે પ્રોપેન ગેસના પાઇપ તથા મીઠાના અગર માટે બોરના પાઇપની વિશાળ રેન્જ : મેન્યુફેક્ચરિંગ યુનિટની એક વખત મુલાકાત લેવા જેવી

મોરબી(પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના વેપારીઓને હવે ક્વોલિટીવાળા પાઇપ બહારથી નહિ લેવા પડે. કારણકે મોરબીના આંગણે જ અવધ પોલીમર્સ કાર્યરત છે. જે 32 થી લઈને 110 MM સુધીના ISI સર્ટિફાઇડ HDPE પાઈપનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તો વેપારીઓએ એક વખત અવશ્ય આ મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લેવા જેવી છે.

મોરબી નજીક શક્ત શનાળા ખાતે રાજકોટ રોડ પર અજંતા પાસે શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નં.116માં અવધ પોલિમર્સ કાર્યરત છે. જ્યાં 32 MM થી લઈને 110 MM સુધીના ISI સર્ટિફાઇડ HDPE પાઇપનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. અહીં બોરના વર્જિન પાઇપ, અન્ડરગ્રાન્ડ સેમી વર્જિન પાઇપ, ફુવારા પાઇપ બનાવવામાં આવે છે. અહીંના બોરના પાઇપમાં 1000 ફૂટ સુધીની ગેરેન્ટી પણ આપવામાં આવે છે. આ સાથે અહીં સિરામિક માટે પ્રોપેન ગેસના પાઇપ પણ મળે છે.

આ મેન્યુફેક્ચરિંગ યુનિટ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. અહીંની પ્રોડકટે સેંકડો વેપારીઓ અને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. વધુ માહિતી માટે કે રૂબરૂ પધારવા અથવા તો ધવલ પટેલ મો.નં. 75675 36836 તેમજ હિતેશ પટેલ મો.નં. 95868 82382 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.