મોરબી નવી આરટીઓ કચેરી સામે સ્વીફ્ટ કાર પલ્ટી જતા ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નવી આરટીઓ કચેરી સામે રોડની ગોળાઈમાં જીજે – 03 – એચકે – 4725 નંબરની કાર લઈને જઈ રહેલા મકનસર ગામના ગીરીશભાઈ લાલજીભાઈ પરમારની સ્વીફ્ટ કાર પલ્ટી મારી લોખંડની રેલિંગ સાથે અથડાતા ગંભીર ઇજાઓ થતા ગીરીશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text