મોરબી નિવાસી ગીતાબેન આડેસરાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી ગીતાબેન રસિકભાઈ આડેસરા (ઉં.વ. 60) તે રસિકભાઈ દામોદરદાસ આડેસરા (મો.નં. 94294 31108)ના પત્ની, તે મૌલિકભાઈ (મો.નં. 99049 45919) તથા જતીનભાઈ તથા ચેતનાબેનના માતા, તે દામોદરદાસ પરસોત્તમદાસ આડેસરા (નસીતપરવાળા)ના પુત્રવધુ, તે સ્વ. શાંતિભાઈ તથા સ્વ. દિનેશભાઈ તથા સ્વ. પ્રાણજીવનભાઈ તથા સુરેશભાઈના ભાભી, તે સોની બાબુલાલ ખુશાલચંદ રાણપરા (પીલુડીવાળા)ના દીકરી, તે વસંતભાઈ તથા વિનોદભાઈ તથા સ્વ. લલીતભાઈના બહેનનું તારીખ 3-2-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તારીખ 6-2-2023 ને સોમવારના રોજ સવારે 10-30 થી 12 કલાક દરમિયાન સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text