મોરબીઃ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


મોરબીઃ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

મોરબીઃ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વુગા JGY ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 1 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી મેન્ટેનન્સના કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

- text

આવતીકાલે બુધવારે હરિનગર, જનકપુર, ગીતા નગર, જૂના ઘુંટુ ગામ, રામકો વિલેજ તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પુર્ણ થયે વીજ પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવશે.

 

- text