પાર્થ ટ્રેડલિંકમાંથી લોખંડની તમામ ગુણવત્તાયુક્ત આઇટમો મેળવો હોલસેલ ભાવે

 

  • પાઇપ, એંગલ, પટ્ટી-પાટા, TMT સળિયા, પ્લેટ સહિતની ISI માર્કવાળી સ્ટાન્ડર્ડ કંપનીની પ્રોડક્ટની વિશાળ વેરાયટી
  • બિલ્ડરો તથા કારખાનેદારોએ લોખંડની વસ્તુ લેતા પહેલા તેમજ પ્રોજેક્ટ આપવા એક વખત અહીં કોટેશન જરૂર કઢાવવું, ચોક્કસ ફાયદો થશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત પાર્થ ટ્રેડલિંકમાંથી લોખંડની તમામ ગુણવત્તાયુક્ત આઇટમો હોલસેલ ભાવે મળી રહી છે. તો લોખંડની આઇટમો લેતા પહેલા અહીંથી એક વખત કોટેશન જરૂર કઢાવો.

મોરબી નજીક ઢૂંવા ચોકડી પાસે 8એ નૅશનલ હાઇવે પર પાર્થ ટ્રેડલિંક કાર્યરત છે. પાર્થ ટ્રેડલિંક અનેક બિલ્ડરો સહિતના ગ્રાહકોને રેગ્યુલર મોટા પ્રમાણમાં લોખંડની આઇટમો સપ્લાય કરે છે. અહીં હાજર સ્ટોકમાં જ હાઇટેક, માઇલસ્ટોન, ટાટા, સુરાણી જેવી પ્રસિદ્ધ કંપનીની ISI માર્કવાળી લોખંડની પ્રોડક્ટ મળી રહે છે.

અહીં ચોરસ-લંબચોરસ- ગોળ પાઇપ, કોઈલ, પ્રિ ગેલવેનાઇઝ પાઇપ(જીપી) તેમજ પટ્ટી પાઇપ, સીમલેશ પાઇપ, એંગલ, પટ્ટી-પાટા, TMT સળિયા, પ્લેટ, ચેનલ, ગડર, બીમ, રાઉન્ડ અને ચોરસ બાઈટબાર ઉપરાંત દરેક જાતની લોખંડની આઈટમ ઉપલબ્ધ છે. અહીં ખાસ કન્સ્ટ્રકશન તથા કારખાના માટેના પ્રોજેક્ટ પણ રાખવામાં આવે છે.

વધુમાં પાર્થ ટ્રેડલિંક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કાર્યરત હોય, ગ્રાહકોને પરિવહન ખર્ચમાં રાહત થાય છે ઉપરાંત કોઈ પણ સર્વિસ ઝડપથી મળી રહે છે. કોઈ પણ જાતની લોખંડની પ્રોડક્ટ ખરીદતા પહેલા બિલ્ડરો, કારખાનેદારો તથા રિટેઇલ ગ્રાહકોએ એક વખત અહીંની મુલાકાત જરૂર લેવી.

વધુ વિગત માટે
મો.નં. 9104444567
મો.નં. 9574609994