ટંકારાના હરીપર નજીક બંધ ટ્રક પાછળ એસટી બસ ઘુસી ગઈ

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરીપર નજીક જીજે 12 બીએક્સ 8550ના ચાલકે કોઈપણ જાતની આડશ રાખ્યા વગર કે પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વીના પોતાનો ટ્ર્ક અડચણરૂપ ઉભો રાખતા GJ-18-Z-7730 નંબરની બસ ટ્રક પાછળ અથડાતા બસમાં મુસાફરી કરનાર ગીર સોમનાથ તાલુકાના માલજીંજવા ગામના સચીનભાઇ પ્રવિણભાઇ ટીલાવતને ફ્રેક્ચર થવાની સાથે અન્ય મુસાફરોને પણ ઈજાઓ પહોંચતા ટંકારા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text