મોરબીના જેતપર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી દાનાભાઇ પ્રેમજીભાઇ પરમાર, લાભુભાઇ કારાભાઇ પરમાર, નારણભાઇ બાબુભાઇ પરમાર, દિપકભાઇ કાન્તીભાઇ ધામેચા અને નાગજીભાઇ ખીમજીભાઇ પરમારને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16, 380 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text