ટંકારાના ધુનડા(સ) ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


ટંકારા : ટંકારાના ધુનડા(સ) ગામે દેવજીભાઇના પ્લોટમા આવેલ ઓરડીએ રહેતા ઉમેશભાઇ દેવજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬) નામના યુવાને ગઈકાલે તા.૧૧ના રોજ કોઇ અગમ્ય કારણસર પોતાની જાતે ઓરડીમા ગળેફાંસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text