મોરબી: નરેશભાઈ લાખાભાઇ ડાંગરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નરેશભાઈ લાખાભાઇ ડાંગર(ઉ. વ.૩૮),કનુભાઈ સુખાભાઈ ડાંગર,અશોકભાઈ સુખાભાઈ ડાંગર,પ્રભાતભાઈ સુખાભાઈ ડાંગર,સંજયભાઈ લાખાભાઈ ડાંગર,વીજયભાઈ લાખાભાઈ ડાંગરના ભાઈ,ધવલભાઇ અશોકભાઈ ડાંગરના કાકા,ઉમંગ નરેશભાઈ ડાંગરના પિતાશ્રીનું તા.૨૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૫ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે વૃષભનગર -૪ રાધે પાન વાળી શેરી મોરબી -૨ ખાતે રાખેલ છે.

- text