મોરબીના ગોકુલનગરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ ઉપર આવેલા ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા રામજીભાઇ મોહનભાઇ ચાવડા અને મુકેશભાઇ સમશુભાઇ ડામોરને રોકડા રૂપિયા 510 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text