મોરબી : શારદાબેન ધનજીભાઈ સબાપરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શારદાબેન ધનજીભાઈ સબાપરા(ઉ.વ.89),તે સ્વ.ધનજીભાઈના પત્ની,બીનાબેન પટેલ,ભાવનાબેન ભીમાણી,યોગેશભાઈ(98259 13588)ના માતાશ્રી,મનસુખભાઇ પટેલ,હર્ષદભાઈ ભીમાણી,વિભાબેન(99138 03535)ના સાસુ,તેજસ(75677 99151)અને આયુષ(72030 36402)ના દાદીનું તા.1ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.3ને ગુરુવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાકે,પટેલ સોસાયટી,કોમ્યુનિટી હોલ,રવાપર રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text