મોરબીની યુવતી સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ

- text


મોરબી : મોરબીના ઉદ્યોગપતિની પુત્રીએ સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ કરી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે.

- text

મોરબીના ઉદ્યોગપતિ જયેશભાઈ મોરડીયાની દીકરી સંજના મોરડીયાએ તાજેતરમાં લેવાયેલી સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી છે. આ સિદ્ધિ બદલ સંજના મોરડીયાને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text