મોરબી : લવજીભાઈ થોભણભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : મૂળગામ થોરાળા હાલ મોરબી નિવાસી લવજીભાઈ થોભણભાઈ ગામી(ઉ.વ.78),તે નરભેરામભાઈ(94261 54254)ના ભાઈ,નીતિનભાઈ(79905 68006,75809 05050) અને રમેશભાઈ(90116 65577)ના પિતાશ્રીનું તા.21ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.લૌકિકપ્રથા બંધ રાખેલ છે.

- text