દિવાળી અને નવા વર્ષના શોપિંગની મજા માણો : માનસ લાઈફ સ્ટાઇલના ફેકટરી આઉટલેટમાં એકદમ નવું કલેક્શન

- text


મોરબીની પોતાની બ્રાન્ડને ફૂલડે વધાવી લેવા શહેરીજનોને આહવાન : જીન્સ, કોટન પેન્ટ, ટી શર્ટ, શર્ટ અને શોર્ટ્સનો આકર્ષક ખજાનો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના માનસ લાઇફસ્ટાઇલ દ્વારા કમ્ફર્ટ, લૂક અને ક્વોલિટીમાં શ્રેષ્ઠ જીન્સ- ટીશર્ટ-શર્ટ નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ દિવાળીનું ખાસ કલેક્શન હાલ આવી ગયું છે. તો મોરબીના પોતાના ઉત્પાદનને ફૂલડે વધાવી મેઈક ઇન મોરબીના સ્વપ્નને સાકાર કરવા દરેક મોરબીવાસીઓને આહવાન છે.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર માનસ લાઇફસ્ટાઇલ નામની કંપની કાર્યરત છે. જે મેઈક ઇન મોરબીનું સૂત્ર સાકાર કરવા સતત પ્રયત્નશીલ છે. અહીં જીન્સ, શર્ટ અને ટી શર્ટનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. અહીંના ટી શર્ટ કોટન મટીરીયલમાંથી તૈયાર કરવામાં આવે છે. જે કમ્ફર્ટ, ક્વોલિટી અને લુકમાં સર્વશ્રેષ્ઠ છે. અહીં દિવાળી નિમિતે ખાસ કલેક્શન મુકવામાં આવ્યું છે. જેમાં ફેશનેબલ જીન્સ, કોટન પેન્ટ, ટી શર્ટ, શર્ટ અને શોર્ટ્સનો સમાવેશ થાય છે.

વધુમાં માનસ લાઇફસ્ટાઇલ દ્વારા કોર્પોરેટ ટી શર્ટનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ પણ કંપનીના ઓર્ડર પ્રમાણે લોગો અને ડિઝાઇન સાથેના ટી શર્ટ પણ ખાસ તૈયાર કરી આપવામાં આવે છે.

કંપનીએ તાજેતરમાં જ ફેક્ટરી આઉટલેટ ચાલુ કર્યો છે, તો આજે જ પધારો અને શોપિંગની મજા માણો.

વધુ વિગત માટે
અનિલ પટેલ મો.નં. 9913278874 અથવા
હર્ષ પટેલ મોં. નં. 9825256506

ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text